૨ રાજા 3:8 - પવિત્ર બાઈબલ8 તેણે પૂછયું, “આપણે હુમલો કરવા ક્યો રસ્તો લેવો જોઇએ?” યહોરામે જવાબ આપ્યો, “અદોમના રણમાંથી પસાર થતો રસ્તો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહોશાફાટે પૂછ્યું, “આપણે કયે માર્ગે ચઢાઈ કરીશું?” યહોરામે ઉત્તર આપ્યો, “અદોમના અરણ્યને માર્ગે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 યોરામે જવાબ વાળ્યો, “આપણે અદોમના રણપ્રદેશમાં થઈને જઈશું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી તેણે કહ્યું, “આપણે કયા માર્ગેથી હુમલો કરીશું?” યહોરામે કહ્યું, “અદોમના અરણ્યના માર્ગેથી.” Viz kapitola |