૨ રાજા 3:23 - પવિત્ર બાઈબલ23 તેઓ બોલી ઊઠયા, “આ તો લોહી છે! રાજાઓ અંદર અંદર લડ્યા હોવા જોઈએ અને તેમણે એકબીજાને કાપી નાખ્યા હોવા જોઈએ. માંટે ચાલો, આપણે તેઓની છાવણીમાં જઈને લૂંટ ચલાવીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેઓએ કહ્યું, “એ તો રક્ત છે. નક્કી રાજાઓ નાશ પામ્યા છે, ને તે બધાએ પોતપોતાના સાથીઓને મારી નાખ્યા છે. માટે હવે, ઓ મોઆબીઓ, લૂટવા માંડો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેઓ બોલી ઊઠયા, “એ તો રક્ત છે! ત્રણેય શત્રુઓએ અંદરોઅંદર લડીને એકબીજાને મારી નાખ્યા છે! ચાલો, જઈને તેમની છાવણી લૂંટીએ!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેઓએ કહ્યું, “આ તો રક્ત છે! રાજાઓ નાશ પામ્યા છે, તેઓએ એકબીજાને મારી નાખ્યા છે! માટે હવે, હે મોઆબીઓ, તેઓને લૂંટવા માંડો.” Viz kapitola |