Online Bible

- Reklamy -




૨ રાજા 3:22 - પવિત્ર બાઈબલ

22 બીજે દિવસે સવારે સૂર્યના લાલ રંગનો પ્રકાશ પાણી પર પડયો એટલે મોઆબીઓને પાણી રકત જેવું દેખાયું!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેઓ મળસકે ઊઠ્યા, ને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો, ત્યારે મોઆબીઓએ તેમની સામેનું પાણી રક્ત જેવું લાલ દેખાયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 બીજી સવારે તેઓ ઊઠયા ત્યારે સૂર્ય પાણી પર પ્રકાશતો હતો અને તેથી તે રક્તવર્ણું દેખાયું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેઓ વહેલી સવારે ઊઠ્યા અને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો. ત્યારે મોઆબીઓને પાણી રક્ત જેવું લાલ દેખાયું.

Viz kapitola kopírovat




૨ રાજા 3:22

Následuj nás:

Reklamy


Reklamy