Online Bible

- Reklamy -




૨ રાજા 3:21 - પવિત્ર બાઈબલ

21 જયારે મોઆબીઓને ખબર પડી કે ત્રણ રાજાઓ તેમની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે હથિયાર ધારણ કરી શકે એવા એકે એક પુખ્ત વયના માંણસને બોલાવવામાં આવ્યો, અને સરહદ પર ગોઠવી દેવામાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હવે સર્વ મોઆબીઓએ સાંભળ્યું, “રાજાઓ અમારી સામે યુદ્ધ કરવા માટે ચઢી આવ્યા છે, ” ત્યારે શસ્ત્ર સજી શકે એવા તથા તેથી વધારે [વયના] સર્વ એકઠા થઈને સરહદ પર ઊભા રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 મોઆબીઓએ સાંભળ્યું કે ત્રણ રાજાઓ તેમના પર આક્રમણ લઈ આવ્યા છે ત્યારે શસ્ત્ર સજી શકે તેવી ઉંમરના બધા માણસો એકઠા થયા અને તેમણે સરહદ પર મોરચો માંડયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જયારે બધા મોઆબીઓએ સાંભળ્યું કે, રાજાઓ તેઓની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે શસ્ત્ર સજી શકે એવા માણસો એકત્ર થઈને સરહદ પર ઊભા રહ્યા.

Viz kapitola kopírovat




૨ રાજા 3:21

Následuj nás:

Reklamy


Reklamy