Online Bible

- Reklamy -




૨ રાજા 3:10 - પવિત્ર બાઈબલ

10 ત્યારે ઇસ્રાએલનો રાજા બોલી ઊઠયો કે, “અફસોસ! યહોવાએ આપણને ત્રણ રાજાઓને મોઆબીઓના હાથમાં સોંપી દેવા માંટે જ ભેગાં કર્યા છે!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે ઇઝરાયલના રાજાએ કહ્યું, “અફસોસ! કેમ કે યહોવાએ [આપણ] આ ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યા છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 યોરામ બોલી ઊઠયો, “આપણું આવી બન્યું. પ્રભુએ જ આપણ ત્રણે રાજાઓને મોઆબના રાજાના હાથમાં સોંપી દેવા ભેગા કર્યા છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્યારે ઇઝરાયલના રાજાએ કહ્યું, “આ શું છે? યહોવાહે આપણને ત્રણ રાજાઓને ભેગા કરીને બોલાવ્યા છે કે જેથી મોઆબીઓ આપણને હરાવે?”

Viz kapitola kopírovat




૨ રાજા 3:10

Následuj nás:

Reklamy


Reklamy