Online Bible

- Reklamy -




૨ રાજા 25:24 - પવિત્ર બાઈબલ

24 તેમની અને તેમના માણસોની સામે ગદાલ્યાએ વચન આપીને કહ્યું કે, “બાબિલવાસીઓથી ડરશો નહિ, દેશમાં શાંતિથી રહો અને બાબિલના રાજાનું પ્રભુત્વ સ્વીકારો, એટલે તે તમારી પ્રત્યે સારો રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ગદાલ્યાએ તેઓ આગળ તથા તેઓના માણસો આગળ સમ ખાઈને તેઓને કહ્યું, કાસ્દીઓના ચાકરોથી બીશો નહિ. દેશમાં વસો, ને બાબિલના રાજાને તાબે રહો, તેથી તમારું હિત થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 ગદાલ્યાએ તેમને શપથપૂર્વક કહ્યું, “હું તમને ખાતરીપૂર્વક જણાવું છું કે ખાલદીઓના અમલદારોથી તમારે ડરવાની કંઈ જરૂર નથી. આ દેશમાં જ વસો, બેબિલોનના રાજાની સેવા કરો એટલે, તમારું હિત થશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેઓની અને તેઓના માણસોની સામે ગદાલ્યાએ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, “ખાલદીઓના અધિકારીઓથી ડરશો નહિ. દેશમાં રહો અને બાબિલના રાજાના નિયંત્રણમાં રહો, એટલે તે તમારી સાથે ભલાઈથી વર્તશે.”

Viz kapitola kopírovat




૨ રાજા 25:24

Následuj nás:

Reklamy


Reklamy