Online Bible

- Reklamy -




૨ રાજા 25:22 - પવિત્ર બાઈબલ

22 બાબિલના રાજા નબૂખાદનેસ્સારે જે લોકોને યહૂદાના પ્રદેશમાં રહેવા દીધા હતા, તેમના પર રાજય કરવાને તેણે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને યહૂદામાં શાસન કર્તા તરીકે નીમ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જે લોકોને દેશમાં રહેવા દેવામાં આવ્યા, એટલે જેમને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે દેશમાં રહેવા દીધા, તેઓ પર તેણે શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સૂબો ઠરાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને યહૂદિયાનો રાજ્યપાલ બનાવ્યો અને જેમને બેબિલોન લઈ જવામાં ન આવ્યા તે બધાને તેની દેખરેખ હેઠળ મૂક્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 બાબિલના રાજા નબૂખાદનેસ્સારે જે લોકોને યહૂદિયાના દેશમાં રહેવા દીધા હતા, તેઓના પર નબૂઝારદાને શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને ઉપરી તરીકે નીમ્યો.

Viz kapitola kopírovat




૨ રાજા 25:22

Následuj nás:

Reklamy


Reklamy