૨ રાજા 25:20 - પવિત્ર બાઈબલ20 અને એ બધાને તે હમાથના પ્રદેશમાં આવેલા રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 રક્ષક ટુકડીના સરદાર નબૂઝારદાન તેઓને રિબ્લાહમાં બાબિલના રાજાની પાસે લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 નબૂઝારઅદાન તેમને હમાથના પ્રદેશના રિબ્બા નગરમાં બેબિલોનના રાજા પાસે લઈ ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 રક્ષકટોળીનો સરદાર નબૂઝારઅદાન તેઓને લઈને રિબ્લાહમાં બાબિલના રાજા પાસે લાવ્યો. Viz kapitola |