૨ રાજા 25:16 - પવિત્ર બાઈબલ16 કાંસાના બે સ્તંભો, સમૂદ્ર અને પૈડાવાળી ઘોડીઓનું વજન કરવું અશકય હતું કેમ કે તે ઘણા વજનદાર હતા. આ સર્વ વસ્તુઓ સુલેમાન રાજાએ યહોવાના મંદિરને માટે બનાવડાવી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 યહોવાના મંદિરને માટે સૂલેમાને બનાવેલા બે થાંભલા, એક સમુદ્ર તથા જળગાડીઓ, એ સર્વ પાત્રોનું પિત્તળ અણતોલ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 શલોમોન રાજાએ પ્રભુના મંદિરને માટે બનાવડાવેલ બે સ્તંભો, જળકુંડ અને જળગાડીઓમાં વપરાયેલ તાંબુ તોળી ન શકાય એટલું બધું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યહોવાહના સભાસ્થાનને માટે સુલેમાને બનાવેલા બે સ્તંભો, હોજ, જળગાડીઓ અને બધાં વાસણોના પિત્તળને તોલીને તેનું વજન કરી શકાય નહિ એવું હતું. Viz kapitola |