Online Bible

- Reklamy -




૨ રાજા 25:15 - પવિત્ર બાઈબલ

15 સોનાચાંદીનાં પાત્રોને પણ કબજે કરીને તેઓ લઈ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 રક્ષક ટુકડીનો સરદાર સર્વ સોનાની તથા રૂપાની સગડીઓ તતા કૂંડીઓ લઈ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 અંગરક્ષકદળનો વડો સોનારૂપાનાં મૂલ્યવાન પાત્રો એટલે અંગારપાત્રો અને રક્તપાત્રો લઈ ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 રાજાના ચોકીદારનો સરદાર સોના તથા ચાંદીથી બનાવેલી સગડીઓ તથા કૂંડીઓ લઈ ગયો.

Viz kapitola kopírovat




૨ રાજા 25:15

Následuj nás:

Reklamy


Reklamy