૨ રાજા 25:14 - પવિત્ર બાઈબલ14 વળી તેઓ યહોવાના મંદિરમાં વપરાંતા કાંસાના બધાં વાસણો, કૂંડાં, કુહાડીઓ, થાળીઓ, વાટકા અને બધી વસ્તુઓ પણ લઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વળી તપેલાં, તવેથા, કાતરો, ચમચા તથા પિત્તળના જે પાત્રો વડે તેઓ સેવા કરતા હતા. તે સર્વ તેઓ લઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 વળી, તેઓ ભસ્મપાત્રો, પાવડા, ચીપિયા, રક્તપાત્રો અને તાંબાના અન્ય તમામ વાસણો પણ લઈ ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 વળી તેઓ ઘડાઓ, પાવડા, કાતરો, ચમચા તથા પિત્તળના બધાં વાસણો જેનાથી યાજકો ઘરમાં સેવા કરતા હતા, તે બધું પણ લઈ ગયા. Viz kapitola |