Online Bible

- Reklamy -




૨ રાજા 24:9 - પવિત્ર બાઈબલ

9 યહોયાખીને તેના પિતાની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેના પિતાએ કરેલા સર્વ કૃત્યો પ્રમાણે તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 પોતાના પિતાનું અનુકરણ કરીને યહોયાખીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેના પિતાએ કરેલાં બધાં કાર્યો પ્રમાણે તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.

Viz kapitola kopírovat




૨ રાજા 24:9

Následuj nás:

Reklamy


Reklamy