૨ રાજા 24:5 - પવિત્ર બાઈબલ5 યહૂદાના રાજા યહોયાકીમનાઁ શાસનનાં બીજાં બનાવો અને કાર્યો, યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 હવે યહોયાકીમના બાકીના કૃત્યો, તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના કાળવૃત્તાંતનાં પુસ્તકમાં લખેલાં નથી શું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 યહોયાકીમનાં સર્વ કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યહોયાકીમનાં બાકીનાં કાર્યો, તેણે જે કર્યું તે સર્વ, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? Viz kapitola |