૨ રાજા 23:9 - પવિત્ર બાઈબલ9 પરંતુ એ થાનકોના યાજકો યરૂશાલેમમાં આવેલી વેદીની પૂજા કરવા આવ્યા નહોતા, તેઓએ તેમના કુટુંબો વચ્ચે બેખમીર રોટલી ખાધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તોપણ ઉચ્ચસ્થાનોના યાજકો યરુશાલેમમાં યહોવાની વેદી પાસે આવતા નહિ; પણ તેઓ પોતાના ભાઈઓ સાથે બેખમીર રોટલી ખાતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 એ વેદીના યજ્ઞકારોને મંદિરની સેવામાં દાખલ કરવામાં આવ્યા નહિ, પણ તેઓ તેમના સાથી યજ્ઞકારોને મળતી યરુશાલેમમાં મંદિરમાંની પ્રભુની વેદીને લગતી ખમીર વિનાની રોટલીમાંથી ખાઈ શક્તા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તોપણ ઉચ્ચસ્થાનોના યાજકો યરુશાલેમમાં યહોવાહની વેદી પાસે સેવા કરવા આવતા નહોતા, પણ તેઓ પોતાના ભાઈઓની સાથે બેખમીર રોટલી ખાતા હતા. Viz kapitola |