૨ રાજા 23:35 - પવિત્ર બાઈબલ35 યહોયાકીમે ફારુનને સોનું અને ચાંદી આપ્યાં.પરંતુ લોકો પર, તેમના દરજ્જા પ્રમાણે કર નાખ્યો, તેણે તેમ કર્યું જેથી તે ફારુનની માંગોને પહોંચી વળે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 યહોયાકીમ ફારુનને ઠરાવેલું રૂપું તથા સોનું આપતો; પણ ફારુનના હુકમ પ્રમાણે પૈસા આપવા માટે તેણે દેશ પર કર નાખ્યો, ફારુન-નકોને આપવા માટે રૂપું તથા સોનું દેશના લોક પાસેથી, તેના પર ઠરાવેલા કર પ્રમાણે તે જોરજુલમથી લેતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 યહોયાકીમે ઇજિપ્તના રાજાએ નાખેલી ખંડણી પેટે સોનુંચાંદી આપ્યાં. પણ તે માટે તેણે લોકો પર વેરો નાખ્યો અને પ્રત્યેક વ્યક્તિની સંપત્તિની આકારણી પ્રમાણે વેરો ઉઘરાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 યહોયાકીમ ફારુનને સોનું અને ચાંદી ચૂકવતો. ફારુનના હુકમ પ્રમાણે નાણાં આપવા માટે તેણે દેશ પર કર નાખ્યો. ફારુન નકોના હુકમ પ્રમાણે તે દેશના લોકો મધ્યેથી તે દરેક માણસ પાસેથી ચાંદી તથા સોનું જબરદસ્તીથી લેતો હતો. Viz kapitola |