૨ રાજા 23:31 - પવિત્ર બાઈબલ31 યહૂદાનો નવો રાજા યહોઆહાઝ ગાદીએ બેઠો, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું. તે લિબ્નાહના યર્મિયાની પુત્રી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 યહોઆહાઝે રાજ કરવા માંડ્યું, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો. તણે યરુશાલેમમાં ત્રણ માસ રાજ કર્યું. તેની માનું નામ હમુટાલ હતું, તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 યહોઆઝ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને ત્રણ માસ રાજ કર્યું. લિબ્નાના યર્મિયાની પુત્રી હમૂટાલ તેની માતા હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 યહોઆહાઝ રાજ કરવા લાગ્યો, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ત્રણ મહિના સુધી રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું. તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી. Viz kapitola |