Online Bible

- Reklamy -




૨ રાજા 23:30 - પવિત્ર બાઈબલ

30 તેના અધિકારીઓ તેના મૃતદેહને રથમાં મૂકીને મગિદ્દોથી યરૂશાલેમ લાવ્યા અને તેના મૃત્યુ અગાઉથી તેણે પસંદ કરી રાખેલી કબરમાં તેને દફનાવ્યો. પછી તેના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ નવા રાજા તરીકે પસંદ કરીને અભિષ્કિત કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 તેના ચાકરો તેની લાશને રથમાં નાખીને મગિદ્દોથી યરુશાલેમ લાવ્યા, ને તેને તેની પોતાની કબરમાં દાટ્યો. પછી દેશના લોકોએ યોશિયાના દીકરા યહોઆહાઝને લઈને તેને અભિષિક્ત કરી તેને તેના પિતાની જગાએ રાજા ઠરાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 તેના અમલદારો તેના શબને રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા અને ત્યાં તેને પોતાની કબરમાં દફનાવવામાં આવ્યો. યહૂદિયાના લોકોએ યોશિયાના પુત્ર યહોઆઝનો તેની જગ્યાએ રાજ્યાભિષેક કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 યોશિયાના ચાકરો તેના મૃતદેહને રથમાં મૂકીને મગિદ્દોથી યરુશાલેમ લાવ્યા, તેની પોતાની કબરમાં તેને દફનાવ્યો. પછી યોશિયાના દીકરા યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ નવા રાજા તરીકે અભિષિક્ત કર્યો.

Viz kapitola kopírovat




૨ રાજા 23:30

Následuj nás:

Reklamy


Reklamy