૨ રાજા 23:28 - પવિત્ર બાઈબલ28 યહૂદાના રાજા યોશિયાનાઁ શાસનનાં બીજા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 હવે હોશિયાનાં બાકીનાં કૃત્યો તથા તેણે જે કર્યું, તે સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 યોશિયા રાજાનાં કૃત્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 યોશિયાનાં બાકીનાં કાર્યો, જે બધું તેણે કર્યું, તેઓ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? Viz kapitola |