Online Bible

- Reklamy -




૨ રાજા 23:23 - પવિત્ર બાઈબલ

23 પણ યોશિયાના અમલના 18મે વર્ષે જ આ પાસ્ખાપર્વ યહોવાના માનમાં યરૂશાલેમમાં ઊજવાયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ યોશિયા રાજાને આઢારમે વર્ષે આ પાસ્ખાપર્વ યહોવાને માટે યરુશાલેમમાં પાળવામાં આવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 હવે, છેવટે યોશિયા રાજાના અમલના અઢારમે વર્ષે યરુશાલેમમાં પ્રભુના માનાર્થે પાસ્ખાપર્વની ઉજવણી થઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પણ યોશિયા રાજાના કારકિર્દીને અઢારમા વર્ષે આ પાસ્ખાપર્વ યહોવાહના માટે યરુશાલેમમાં ઊજવવામાં આવ્યું.

Viz kapitola kopírovat




૨ રાજા 23:23

Následuj nás:

Reklamy


Reklamy