Online Bible

- Reklamy -




૨ રાજા 23:22 - પવિત્ર બાઈબલ

22 ન્યાયાધીશોના સમયથી કયારેય આવો પાસ્ખાપર્વ ઊજવાયો નહોતો, ઇસ્રાએલ કે યહૂદાના એક પણ રાજા દ્વારા પણ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ઇઝરાયલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસથી [તે અત્યાર સુધી] , ને ઇઝરાયલના રાજાઓના તથા યહૂદિયાના રાજાઓના સર્વ દિવસોમાં પણ એવું પાસ્ખાપર્વ પાળવામાં આવ્યું જ નહોતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 દેશ પર ન્યાયાધીશો અમલ ચલાવતા હતા તે સમયથી માંડીને ઇઝરાયલના કે યહૂદિયાના કોઈ રાજાએ એવા પાસ્ખાપર્વની ઉજવણી ક્યારેય કરી નહોતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ઇઝરાયલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસોથી ઇઝરાયલના રાજાઓ કે યહૂદિયાના રાજાઓના દિવસોમાં પણ કયારેય આવું પાસ્ખાપર્વ ઊજવાયું નહોતું.

Viz kapitola kopírovat




૨ રાજા 23:22

Následuj nás:

Reklamy


Reklamy