૨ રાજા 23:21 - પવિત્ર બાઈબલ21 રાજાએ સમગ્ર પ્રજાને આ પ્રમાણે આજ્ઞા કરી, “તમારા દેવ યહોવાના માનમાં, કરારના આ પુસ્તકમાં ઠરાવ્યા મુજબ, પાસ્ખાપર્વ ઊજવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 રાજાએ સર્વ લોકોને આજ્ઞા કરી, “કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે તમારા ઈશ્વર યહોવાને માટે પાસ્ખાપર્વ પાળો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 યોશિયા રાજાએ કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે લોકોને તેમના ઈશ્વર પ્રભુના માનમાં પાસ્ખાપર્વ ઉજવવાનો આદેશ આપ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 રાજાએ બધા લોકોને આજ્ઞા કરી કે, કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે “તમારા ઈશ્વર યહોવાહ માટે પાસ્ખાપર્વ પાળો.” Viz kapitola |