Online Bible

- Reklamy -




૨ રાજા 23:19 - પવિત્ર બાઈબલ

19 વળી, યોશિયાએ સમરૂનનાં નગરોમાં ઇસ્રાએલના રાજાઓએ બનાવેલા ઉચ્ચસ્થાનકોનો નાશ કરીને જે યહવોનો રોષ વહોરી લીધો હતો, તે બધાંની પણ તેણે બેથેલમાં કરી હતી તેવી જ દશા કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 વળી સમરુનમાં નગરોમાંનાં ઉચ્ચસ્થાનોના સર્વ દેવળો, જે ઇઝરાયલના રાજાઓએ બનાવીને [યહોવાને] રોષ ચઢાવ્યો હતો, તે યોશિયાએ કાઢી નાખ્યાં; અને જે બધાં કૃત્યો તેણે બેથેલમાં કર્યાં હતાં તે પ્રમાણે તેણે તેઓને કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 ઈઝરાયલના રાજાઓએ સમરૂનના પ્રત્યેક નગરમાં પૂજાનાં ઉચ્ચસ્થાન બંધાવીને પ્રભુને કોપાયમાન કર્યા હતા. યોશિયા રાજાએ એ બધાં તોડી પાડયાં. તેણે એ વેદીઓના સંબંધમાં પણ બેથેલની વેદી જેવું જ કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 વળી સમરુનનાં નગરોમાં ઉચ્ચસ્થાનોનાં બધાં મંદિરો, જે ઇઝરાયલના રાજાઓએ બનાવીને યહોવાહને ગુસ્સે કર્યા હતા તેમને યોશિયાએ દૂર કર્યાં. જે બધાં કાર્યો તેણે બેથેલમાં કર્યાં હતાં તે પ્રમાણે તેણે કર્યું.

Viz kapitola kopírovat




૨ રાજા 23:19

Následuj nás:

Reklamy


Reklamy