૨ રાજા 23:18 - પવિત્ર બાઈબલ18 તેણે કહ્યું, “એ ભલે રહી. કોઈ એનાં હાડકાં ખસેડશો નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં છોડી દીધાં અને સમરૂનથી આવેલા દેવના માણસનાં હાડકાંને પણ કોઈ અડયું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેણે કહ્યું, “એને રડવા દો; કોઈએ એનાં હાડકાંને ખસેડવાં નહિ.” માટે તેઓએ તેનાં હાડકાં, તથા જે પ્રબોધક સમરુનમાંથી આવ્યો હતો તેનાં હાડકાં પણ રહેવા દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 યોશિયાએ હુકમ કર્યો, “તેને યથાવત્ રહેવા દો. એનાં હાડકાં ત્યાંથી હટાવવાનાં નથી.” તેથી તે સંદેશવાહકનાં કે સમરૂનમાંથી આવેલા સંદેશવાહકનાં હાડકાં ત્યાંથી હટાવવામાં આવ્યાં નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યોશિયાએ કહ્યું, “તેને રહેવા દો. કોઈએ તેનાં હાડકાં ખસેડવા નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં તથા સમરુનથી આવેલા પ્રબોધકોના હાડકાંને રહેવા દીધાં. Viz kapitola |