૨ રાજા 23:17 - પવિત્ર બાઈબલ17 અને તેણે પૂછયું, “ત્યાં પેલું સ્મારક શાનું છે?” નગરના લોકોએ કહ્યું, “એ તો જે દેવના માણસ એલિયાએ યહૂદાથી આવીને તમે બેથેલની વેદીના જે હાલ કર્યા તેની અગમ વાણી ભાખી હતી તેની કબર છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પછી તેણે પૂંછ્યું, “પેલો સ્મરણસ્તંભ જે હું જોઉં છું તે શાનો છે?” ત્યારે તે નગરના માણસોએ તેને કહ્યું, “જે ઈશ્વરભક્તે યહૂદિયામાંથી આવીને આ કૃત્યો કે જે તેં બેથેલની વેદી વિરુદ્ધ કર્યાં છે તે પોકાર્યાં હતાં, તેની કબર એ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 યોશિયા રાજાએ આમતેમ નજર ફેરવતાં તેણે એ ભવિષ્યવાણી કરનાર સંદેશવાહકની કબર જોઈ. તેણે પૂછયું, “પેલું સ્મારક શાનું છે?” બેથેલના લોકોએ તેને કહ્યું, “એ તો તેં આ વેદીને જે કર્યું તે અંગેની ભવિષ્યવાણી ભાખનાર ઈશ્વરભક્તની કબર છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી તેણે પૂછ્યું, “પેલું સ્મારક જે હું જોઉં છું તે શાનું છે?” નગરના માણસોએ તેને કહ્યું, “તે તો ઈશ્વરભક્તે યહૂદિયાથી આવીને આ કૃત્યો કે જે તમે બેથેલની વેદી વિરુદ્ધ કર્યાં છે તે પોકાર્યાં હતા, તેની કબર છે.” Viz kapitola |