Online Bible

- Reklamy -




૨ રાજા 23:1 - પવિત્ર બાઈબલ

1 ત્યારબાદ રાજાએ પોતાની સાથે યહોવાના મંદિરમાં આવવા માટે સંદેશવાહકો મોકલીને યરૂશાલેમના તથા યહૂદાના વડીલો તથા આગેવાનોને બોલાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી રાજાએ [સંદેશિયા] મોકલ્યા, ને તેઓએ યહૂદિયાના તથા યરુશાલેમના સર્વ વડીલોને તેની પાસે એકત્ર કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 યોશિયા રાજાએ યહૂદિયા અને યરુશાલેમના બધા આગેવાનોને એકત્ર કર્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી રાજાએ સંદેશાવાહકો મોકલીને યરુશાલેમના તથા યહૂદિયાના વડીલોને તેની પાસે એકત્ર કર્યા.

Viz kapitola kopírovat




૨ રાજા 23:1

Následuj nás:

Reklamy


Reklamy