૨ રાજા 22:7 - પવિત્ર બાઈબલ7 તેમને સોંપેલાં નાણાંનો તેઓ હિસાબ માગવાના નથી. કારણ, તેઓ પ્રામાણિક છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તો પણ જે પૈસા તેમના હાથમાં અપવામાં આવતા તેનો હિસાબ તેમની પાસેથી લેવામાં આવતો નહિ; કેમ કે તેઓ વિશ્વાસુપણે વર્તતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 બાંધકામમાં રોક્યેલા મુકાદમો પ્રામાણિક હોવાથી તેમની પાસેથી નાણાંનો હિસાબ લેવાની જરૂર નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જે નાણાં તેઓને આપવામાં આવતાં તેનો હિસાબ તેઓની પાસેથી લેવામાં આવતો નહિ. કેમ કે, તેઓ વિશ્વાસુપણે વર્તતા હતા. Viz kapitola |