Online Bible

- Reklamy -




૨ રાજા 22:6 - પવિત્ર બાઈબલ

6 તેઓએ તે પૈસા મંદિરના સમારકામમાં રોકાયેલા સુથારો, મિસ્રીઓ અને કડિયાઓને પગાર ચૂકવવામાં અને મંદિરના સમારકામ માટે લાકડું અને વહેરેલા પથ્થર ખરીદવામાં આપ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એટલે સુતારોને, કડિયાઓને તથા સલાટોને, અને મંદિર સમારવાને લાકડાં તથા ટાંકેલા પથ્થરો ખરીદવા માટે તે આપે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 એમાંથી તેમણે સુથારો, સલાટો અને કડિયાઓને વેતન ચૂકવવું અને મરામત માટે લાકડું અને ખાણના પથ્થર ખરીદવાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓ તે નાણાં સભાસ્થાનનાં સમારકામ કરનારા સુથારો, કડિયા, સલાટોને તથા સભાસ્થાનના સમારકામ માટે લાકડાં અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે આપતા હતા.

Viz kapitola kopírovat




૨ રાજા 22:6

Následuj nás:

Reklamy


Reklamy