Online Bible

- Reklamy -




૨ રાજા 22:5 - પવિત્ર બાઈબલ

5 અને પછી યહોવાના મંદિરમાં ચાલતા કામના વ્યવસ્થાપકોને સોંપતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તેઓ તે યહોવાના મંદિરની દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપે, અને તેઓ તે [પૈસા] યહોવાના મંદિરમાં જે કારીગરો મંદિરની ભાંગતૂટ સમારે છે તેમને આપે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 એ પૈસા મંદિરની મરામત માટે જવાબદાર હોય એ માણસોને તે આપે એવું જણાવજે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ તે યહોવાહના સભાસ્થાનની દેખરેખ રાખનાર કામદારોની પાસે લાવીને તેઓના હાથમાં સોંપે, તેઓ તે નાણાં સભાસ્થાનના સમારકામ કરનારને આપે.

Viz kapitola kopírovat




૨ રાજા 22:5

Následuj nás:

Reklamy


Reklamy