Online Bible

- Reklamy -




૨ રાજા 22:1 - પવિત્ર બાઈબલ

1 જ્યારે યહૂદાનો નવો રાજા યોશિયા ગાદીએ આવ્યો ત્યારે આઠ વર્ષનો હતો, તેણે યરૂશાલેમ પર એકત્તીસ વર્ષ રાજ કર્યું, તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની પુત્રી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે આઠ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ રાજ કર્યું, તેની માનું નામ યદીદા હતું, તે બોસ્કાથના અદાયાની દીકરી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 યોશિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને એકત્રીસ વર્ષ રાજ કર્યું. બોસ્કાથ નગરના અદાયાની પુત્રી યદીદા તેની માતા હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની દીકરી હતી.

Viz kapitola kopírovat




૨ રાજા 22:1

Následuj nás:

Reklamy


Reklamy