૨ રાજા 21:26 - પવિત્ર બાઈબલ26 તેને ઉઝઝાના બગીચામાં તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યોશિયા ગાદીએ આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તેને ઉઝઝાની વાડીમાં તેની કબરમાં દાટવામાં આવ્યો; અને તેના દીકરા યોશિયાએ તેની જગાએ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 આમોનને ઉઝ્ઝાની વાટિકામાં આવેલી કબરમાં દફનાવવામાં આવ્યો અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યોશિયા રાજા બન્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 લોકોએ તેને ઉઝઝાના બગીચામાં દફનાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો યોશિયા રાજા બન્યો. Viz kapitola |