૨ રાજા 21:24 - પવિત્ર બાઈબલ24 પરંતુ દેશના લોકોએ બધા કાવતરાઁ ખોરોને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પણ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ બંડ કરનાર સર્વને મારી નાખ્યા : અને દેશના લોકોએ તેની જગાએ તેના દીકરા યોશિયાને રાજા ઠરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 આમોનનાં ખૂનીઓને યહૂદિયાના લોકોએ મારી નાખ્યા અને આમોનના પુત્ર યોશિયાને રાજા બનાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પરંતુ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ ષડયંત્ર રચનાર બધાને મારી નાખ્યા, તેઓએ તેના દીકરા યોશિયાને તેની જગ્યાએ રાજા બનાવ્યો. Viz kapitola |