૨ રાજા 21:21 - પવિત્ર બાઈબલ21 તેના પિતાની જેમ તેણે પણ ભૂંડાઈથી રાજ કર્યુ, તેણે એ જ મૂર્તિઓની પૂજા ચાલુ રાખી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 જે માર્ગે તેનો પિતા ચાલ્યો હતો તે સર્વ માર્ગે તે ચાલ્યો, ને જે મૂર્તિઓની સેવા તેનો પિતા કરતો હતો. તેઓની સેવા તેણે કરી, ને તેઓની ભક્તિ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેણે તેના પિતાનું અનુકરણ કર્યું અને તેનો પિતા જે મૂર્તિઓને પૂજતો હતો તેની તેણે પણ પૂજા કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 આમોન જે માર્ગે તેનો પિતા ચાલ્યો હતો, તે માર્ગે તે ચાલ્યો અને તેના પિતાએ જેમ મૂર્તિઓની પૂજા કરી તેમ તેણે પણ કરી, તેઓની ભક્તિ કરી. Viz kapitola |