Online Bible

- Reklamy -




૨ રાજા 21:20 - પવિત્ર બાઈબલ

20 તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાની દ્રષ્ટિમાં અયોગ્ય તેવું આચરણ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જેમ તેના પિતા મનાશ્શાએ કર્યું હતું, તેમ આમોને યહોવાની ર્દષ્ટિમાં જે બૂંડું હતું તે કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 તેના પિતા મનાશ્શાની જેમ આમોને પણ પ્રભુની નજરમાં ઘૃણાજનક દુરાચરણ કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.

Viz kapitola kopírovat




૨ રાજા 21:20

Následuj nás:

Reklamy


Reklamy