૨ રાજા 21:19 - પવિત્ર બાઈબલ19 જ્યારે આમોન રાજા બન્યો ત્યાંરે તેની ઉંમર બાવીસ વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાહના હારુસની પુત્રી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 આમોન રાજ કરવા લાગ્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો. તેણે બે વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ મશુલ્લેમેથ હતું, એ યોટબાના હારુસની દિકરી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 આમોન યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં રહીને બે વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું. તે યોટબા નગરના હારુસની પુત્રી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 આમોન રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાના હારુસની દીકરી હતી. Viz kapitola |