Online Bible

- Reklamy -




૨ રાજા 21:17 - પવિત્ર બાઈબલ

17 મનાશ્શાનાઁ શાસનનાં બીજા બનાવો અને કાર્યો યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 હવે મનાશ્શાના બાકીના કૃત્યો, તેણે જે કર્યું તે સર્વ, ને તેનું કરલું પાપ, એ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 મનાશ્શાનાં અન્ય કાર્યો અને તેનાં પાપ યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 મનાશ્શાના બાકીના કાર્યો, તેણે જે બધું કર્યું તે, તેણે જે પાપ કર્યું તે, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

Viz kapitola kopírovat




૨ રાજા 21:17

Následuj nás:

Reklamy


Reklamy