Online Bible

- Reklamy -




૨ રાજા 20:8 - પવિત્ર બાઈબલ

8 પછી હિઝિક્યાએ યશાયાને પૂછયું, “યહોવા મને સાજો કરી દેશે અને હું ત્રીજે દિવસમાં મંદિરે જઈશ, એની એંધાણી શી?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હિઝકિયાએ યાશાયાને કહ્યું, ”યહોવા મને સાજો કરશે, ને હું ત્રીજે દિવસે યહોવાના માંદિરમાં ચઢી જઈશ, એની શી નિશાની?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 હિઝકિયા રાજાએ પૂછયું, “હું સાજો થઈ જઈશ અને ત્રણ દિવસ પછી પ્રભુના મંદિરમાં જઈ શકીશ એની કોઈ નિશાની ખરી?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી હિઝકિયાએ યશાયાને પૂછ્યું, “યહોવાહ મને સાજો કરશે અને હું ત્રીજા દિવસે યહોવાહના ઘરમાં જઈશ, તેનું ચિહ્ન શું?”

Viz kapitola kopírovat




૨ રાજા 20:8

Následuj nás:

Reklamy


Reklamy