Online Bible

- Reklamy -




૨ રાજા 20:7 - પવિત્ર બાઈબલ

7 યશાયાએ કહ્યું, “અંજીરની પોટીસ લાવીને તેના ગૂંમડા પર લગાવો અને રાજા સાજો થઈ જશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યશાયાએ કહ્યું, ”અંજીરનું એક ચકતું લો.” અને તેઓએ તે લઈને ગૂમડા પર લગાડયું, એટલે તે સાજો થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 પછી યશાયાએ રાજાના સેવકોને કહ્યું કે, “અંજીરની લાહી બનાવી તેના ગૂમડાં પર લગાવો એટલે તે સાજો થઈ જશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યશાયાએ કહ્યું, “અંજીરનું ચકતું લો;” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો.

Viz kapitola kopírovat




૨ રાજા 20:7

Následuj nás:

Reklamy


Reklamy