Online Bible

- Reklamy -




૨ રાજા 20:14 - પવિત્ર બાઈબલ

14 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “એ લોકો કયાંથી આવ્યા અને તેમણે શું કર્યુ?” હિઝિક્યાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજા પાસે આવીને તેને પૂછ્યું, “એ માણસોએ શું કહ્યું? તેઓ તમારી પાસે ક્યાંથી આવ્યા?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી, એટલે બાબિલથી આવ્યા છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 પછી સંદેશવાહક યશાયાએ હિઝકિયા રાજા પાસે જઈને તેને પૂછયું, “આ માણસો ક્યાંથી આવ્યા છે, અને તેમણે તને શું કહ્યું છે?” હિઝકિયાએ જવાબ આપ્યો, “તેઓ દૂર દેશથી એટલે બેબિલોનથી આવ્યા છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ત્યારે પ્રબોધક યશાયાએ હિઝકિયા પાસે આવીને તેને પૂછ્યું, “આ માણસોએ તને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”

Viz kapitola kopírovat




૨ રાજા 20:14

Následuj nás:

Reklamy


Reklamy