Online Bible

- Reklamy -




૨ રાજા 19:9 - પવિત્ર બાઈબલ

9 આશ્શૂરના રાજાને એવા સમાચાર મળ્યા કે, “કૂશનો રાજા તિર્હાકાહ તેના પર ચઢાઈ કરવા આવે છે.” એટલે તેણે ફરી યહૂદાના રાજા હિઝિક્યાને પત્ર મોકલી કહેવડાવ્યું કે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તેણે કૂશના રાજા તિર્હાકા વિષે સાંભળ્યું, “જુઓ તે તારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો છે, ” ત્યારે તેણે ફરીથી હિઝકિયા પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 આશ્શૂરીઓને ખબર મળી કે કૂશના રાજા તિર્હાકાની સરદારી હેઠળ ઇજિપ્તીઓનું સૈન્ય તેમના પર ચઢી આવે છે. એ સાંભળીને આશ્શૂરના સમ્રાટે યહૂદિયાના રાજા હિઝકિયા પર એક પત્ર મોકલ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કૂશના રાજા તિર્હાકા વિષે સાંભળ્યું, જુઓ, તે તારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો છે, ત્યારે તેણે ફરી યહૂદિયાના રાજા હિઝકિયા પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું કે.

Viz kapitola kopírovat




૨ રાજા 19:9

Následuj nás:

Reklamy


Reklamy