૨ રાજા 19:8 - પવિત્ર બાઈબલ8 આશ્શૂરનો વડો અમલદાર પાછો ફર્યો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, રાજા લાખીશ તેને છોડી જઈ લિબ્નાહ સામે લડી રહ્યો છે એટલે તે તેને ત્યાં જઈને મળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 એમ રાબશાકેહ પાછો ગયો, તો તેને માલૂમ પડ્યું કે આશૂરનો રાજા લિબ્નાહ વિરુદ્ધ યુદ્ધ કરવામાં ગૂંથાયેલો છે; કેમ કે તેણે સાંભળ્યું હતુ કે તે લાખીશથી ગયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 આશ્શૂરના મુખ્ય અમલદારને ખબર મળી કે આશ્શૂરનો સમ્રાટ લાખીશ છોડીને નજીકના લિબ્ના નગર સામે લડી રહ્યો છે. તેથી તે તેને ત્યાં મળવા ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી રાબશાકેહ પાછો ગયો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, “આશ્શૂરનો રાજા લિબ્નાહ સામે લડી રહ્યો છે, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, રાજા લાખીશ પાસેથી ગયો છે. Viz kapitola |