Online Bible

- Reklamy -




૨ રાજા 19:33 - પવિત્ર બાઈબલ

33 તે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો જશે. આ શહેરમાં તે પ્રવેશ નહિ કરે. આ હું યહોવા બોલું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 જે માર્ગે તે આવ્યો હશે તે જ માર્ગે તે પાછો જશે, ને તે આ નગર પાસે આવશે નહિ, ’ એમ યહોવા કહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 શહેરમાં દાખલ થયા વિના જ તે જે રસ્તેથી આવ્યો હતો તે રસ્તે પાછો જશે. હું પ્રભુ એ બોલ્યો છું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જે માર્ગે તે આવ્યો છે તે માર્ગે તે પાછો જશે; આ શહેરમાં તે પ્રવેશ કરશે નહિ. આ યહોવાહનું નિવેદન છે.”

Viz kapitola kopírovat




૨ રાજા 19:33

Následuj nás:

Reklamy


Reklamy