૨ રાજા 19:30 - પવિત્ર બાઈબલ30 યહૂદાના વંશના રહ્યાસહ્યા માણસો, જેનાં મૂળ ઊંડાં ગયાં છે એવા છોડની જેમ ફૂલશે-ફાલશે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 યહૂદાના કૂળનો બચેલો ભાગ ફરીથી નીચે મૂળ નાખશે, ને ઉપર તેને ફળ આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 યહૂદિયામાં બચી ગયેલા લોકો જમીનમાં ઊંડે સુધી મૂળ પ્રસારશે અને ઉપર ડાળી ફેલાવીને ફળવંત થશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 યહૂદિયાના ઘરના બચેલા માણસો, ફરીથી જડ પકડશે અને ફળ આપશે. Viz kapitola |