૨ રાજા 19:29 - પવિત્ર બાઈબલ29 પછી યહોવાએ હિઝિક્યાને કહ્યું, “આ તારા માટે આ ચિન્હ છે. આ વરસે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, અને બીજે વરસે એના દાણાંમાંથી પાકેલું અનાજ ખાશો, અને ત્રીજે વર્ષે તમે વાવજો અને લણજો, દ્રાક્ષની વાડીઓ કરજો અને તેનાં ફળ ખાજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તારે માટે આ ચિહ્ન થશે:’આ વર્ષે પોતાની મેળે નીપજેલું ધાન્ય તમે ખાશો, ને બીજે વર્ષે એમાંથી જ નીપજેલું ધાન્ય તમે ખાશો; અને ત્રીજે વર્ષે તમે વાવશો ને લણશો, ને દ્રાક્ષાવાડીઓ રોપશો ને તેઓની ઊપજ ખાશો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 પછી યશાયાએ હિઝકિયા રાજાને કહ્યું, “હવે જે થવાનું છે તેની આ નિશાની છે: આ વર્ષે અને આવતે વર્ષે તમે માત્ર આપમેળે ઊગી નીકળેલું અનાજ ખાશો, પણ તે પછીના વર્ષમાં તમે તમારું અનાજ વાવશો અને કાપણી કરશો; દ્રાક્ષવેલા રોપશો અને દ્રાક્ષ ખાશો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 આ તારા માટે ચિહ્નરુપ થશે: આ વર્ષે તમે જંગલી ઊગી નીકળેલા દાણા ખાશો, બીજે વર્ષે તે દાણામાંથી પાકેલું અનાજ ખાશો, ત્રીજે વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષવાડીઓ રોપશો અને તેનાં ફળ ખાશો. Viz kapitola |