૨ રાજા 19:27 - પવિત્ર બાઈબલ27 તારું નીચે બેસવું, તારું બહાર જવું, તારું અંદર આવવું તથા મારા પર તારું કોપાયમાન થવું એ સર્વ હું જાણું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તારું નીચે બેસવું, તારું બહાર જવું, તારું અંદર આવવું તથા મારા પર તારું ક્રોધાયમાન થવું એ સર્વ હું જાણું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 “પણ તારી બધી હિલચાલ, એટલે, તું ક્યાં જાય છે અને શું કરે છે તે બધું હું જાણું છું. મારા પ્રત્યેનો તારો રોષ હું જાણું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તારું નીચે બેસવું, તારું બહાર જવું અને અંદર આવવું તથા મારા પર તારું કોપાયમાન થવું એ બધું હું જાણું છું. Viz kapitola |