૨ રાજા 19:16 - પવિત્ર બાઈબલ16 હે યહોવા, તમે કાન દઈને સાંભળો, તમારી આંખો ઉઘાડો અને જુઓ, અને ધ્યાનથી સાંભળો કે કેવી રીતે સાન્હેરીબ હાજરાહજુર દેવની મશ્કરી કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હે યહોવા, આંખ ઉઘાડો ને જુઓ; અને સાન્હેરીબનાં વચનો જે વડે જીવતા ઈશ્વરની નિંદા કરવા તેણે એને મોકલ્યો છે તે તમે સાંભળો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તો હવે પ્રભુ અમારી આ અવદશા જુઓ. તમારી એટલે જીવતા ઈશ્વરની સાન્હેરિબ કેવી નિંદા કરે છે તે લક્ષમાં લો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હે યહોવાહ, તમે કાન દઈને સાંભળો. યહોવાહ તમારી આંખો ઉઘાડો અને જુઓ, સાન્હેરીબનાં વચનો જે વડે તેણે જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યા છે તેને તમે સાંભળો. Viz kapitola |