Online Bible

- Reklamy -




૨ રાજા 19:14 - પવિત્ર બાઈબલ

14 હિઝિક્યાએ સંદેશવાહકો પાસેથી પત્ર લીધો, પછી તે યહોવાના મંદિરમાં ગયો અને યહોવાની સમક્ષ એ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હિઝકિયાએ સંદેશિયાઓના હાથમાંથી પત્ર લઈને તે વાંચ્યો; અને હિઝકિયાએ યહોવાના મંદિરમાં ચઢી જઈને યહોવા આગળ તે ખુલ્લો કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 હિઝકિયા રાજાએ સંદેશકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે મંદિરમાં જઈને પ્રભુની સમક્ષ એ પત્ર મૂક્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 હિઝકિયાએ સંદેશાવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તે યહોવાહના ઘરમાં ગયો અને યહોવાહની આગળ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો.

Viz kapitola kopírovat




૨ રાજા 19:14

Následuj nás:

Reklamy


Reklamy