૨ રાજા 18:8 - પવિત્ર બાઈબલ8 તેણે દૂર ગાઝા સુધીના પલિસ્તીઓને હરાવ્યા અને નાના ગામોથી માંડીને મોટા કિલ્લેબંધીવાળાં શહેરો તેણે જીતી લીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેણે પલિસ્તીઓને ગાઝા તથા તેની સરહદ સુધી, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી હાંકી કાઢ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેણે પલિસ્તીઓનો પરાજય કર્યો અને ગાઝા તથા તેની આસપાસના પ્રદેશોનાં માત્ર ચોકીદારનો બુરજ ધરાવતાં નાનાં નાનાં ગામોથી માંડી કિલ્લેબંદીવાળાં મોટાં નગરો સુધી તેમના સર્વ વસવાટો પર આક્રમણ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેણે પલિસ્તીઓને ગાઝા તથા તેની સરહદની ચારેબાજુ સુધી, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી તેઓના પર હુમલો કર્યો. Viz kapitola |