૨ રાજા 18:29 - પવિત્ર બાઈબલ29 રાજા કહે છે, ‘હિઝિક્યાથી ભોળવાશો નહિ, એ તમને મારા હાથમાંથી કદાપિ બચાવી શકશે નહિ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 રાજા આમ કહે છે કે, હિઝકિયાથી તમે ઠગાતા નહિ, કેમ કે તેમને મારા હાથમાંથી છોડાવી શકશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 હિઝકિયા તમને ભુલાવે નહિ તે માટે સમ્રાટ તમને ચેતવે છે. કારણ, તે તમને તેમના હાથમાંથી છોડાવી શકશે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 રાજા કહે છે, “હિઝકિયાથી છેતરાશો નહિ, તે તમને મારા હાથમાંથી બચાવી શકશે નહિ. Viz kapitola |