૨ રાજા 18:28 - પવિત્ર બાઈબલ28 પછી આશ્શૂરના આ સંદેશવાહકે પેલા કોટ પર ઊભેલા લોકો સાંભળે તે રીતે મોટા સાદે હિબ્રૂ ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનો સંદેશ સાંભળો: Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 પછી રાબશાકેહે ઊભા થઈને મોટે સાદે યહૂદીઓની ભાષામાં પોકારીને કહ્યું, “આશૂરના રાજાધિરાજનું વચન સાંભળો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 પછી મુખ્ય અમલદારે ઊભા થઈ હિબ્રૂમાં બૂમ પાડી, “આશ્શૂરના સમ્રાટ તરફથી તમારે માટેનો સંદેશો સાંભળો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી રાબશાકેહે ઊભા થઈને મોટા અવાજે પોકારીને યહૂદિયાની ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનું વચન સાંભળો. Viz kapitola |