૨ રાજા 18:15 - પવિત્ર બાઈબલ15 હિઝિક્યાએ તેને યહોવાના મંદિરમાંની અને રાજમહેલના ભંડારમાંથી બધી ચાંદી આપી દીધી; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જે બધું રૂપું યહોવાના મંદિરમાંથી તથા રાજાના મહેલના ભંડારમાંથી મળ્યું, તે હિઝકિયાએ [તેને] આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 હિઝકિયાએ તેને મંદિરમાંનું અને રાજમહેલના ખજાનાનું સર્વ રૂપું મોકલી આપ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 માટે હિઝકિયાએ તેને યહોવાહના સભાસ્થાનમાંથી અને રાજમહેલના ભંડારમાંથી જે ચાંદી મળી આવી હતી તે બધી તેને આપી. Viz kapitola |